Saturday, October 24, 2009

ફુલ થઈ ને હુ ગાઢા વને ખીલી;
ના રુપ કે રંગ મને;
ને કઈ મહેકતૉ છૉડ નથી મારૉ;
તેમ છતાયે ગૌરવ મનેકે;
આમતૉ વગડાઉ તૉયે, ફુલ છુ કાંટૉ નથી...

No comments:

Post a Comment